વિશ્વભરમાં અનેક એપ્લીકેશન-વેબસાઈટ ડાઉન....કારણ જાણી તમે પણ ચોંકી જશો

  • July 23, 2021 12:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિશ્વભરમાં અનેક વેબસાઈટ અને એપ્લીકેશન ડાઉન થઈ હતી. વિશ્વ ભરમાં કુલ 29 હજારથી પણ વધુ વેબસાઈટ અને એપ્લીકેશન ડાઉન થઈ હતી. જેમાં બ્રિટીશ એરવેઝ, HSBC બેન્ક, ઝોમેટો, પેટીએમ, હોટસ્ટાર, સોની લાઈવ સહિતની અનેક અપ્લીકેશન ડાઉન થઈ હતી. આઉટેજની સૂચના મળતા એક કલાક બાદ ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માતા અકામાઈએ વેબસાઈટ અને એપ્લીકેશન ડાઉન બાબતે પુષ્ટી કરી હતી. ગુરૂવારે રાતે અંદાજે 8.59 થી એક કલાકમ માટે આઉટેજ શરૂ થયું હતુ. 

 

 

ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માતા અકામાઈએ વેબસાઈટ અને એપ્લીકેશન ડાઉન બાબતે પુષ્ટી કરી

 

 

અકામાઇ પુષ્ટિ કરી, એક કલાક ડાઉન રહ્યું

 

 

ભવિષ્યમાં વિક્ષેપ અટકાવવા માટે અમે અમારા સોફ્ટવેર અપડેટ પ્રક્રિયાની સમીક્ષા કરી

 

 

અકામાઇએ સેવા વિક્ષેપનો સારાંશ આપ્યો

 

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS