રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચએ જુના માર્કેટ યાર્ડની પેઢીમાંથી લીધેલું કપાસિયા તેલનું સેમ્પલ લેબોરેટરી પરિક્ષણમાં ફેઇલ થયા બાદ તેલીયા રાજાઓ ઉપર તવાઇ ઉતારી છે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાંથી સિંગતેલ અને કપાસિયા તેલના સેમ્પલ લઇને ફડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે. વિશેષમાં સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં આવેલી પેઢી ધરતી ટ્રેડર્સમાંથી લેવામાં આવેલ ખાધચીજ આસોપાલવ પ્રીમિયમ કવોલિટી રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ પેકડ બોટલ (કપાસિયા તેલ)નું સેમ્પલ ફડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેના પૃથ્થકરણ રિપોર્ટમાં બી.આર. રીડિંગ અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા સેપોનિફિકેશન વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવતા મતલબ કે ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
વિશેષમાં તેમણે ઉમેયુ હતું કે ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ અનુસાર સેમ્પલ ડ્રાઇવ હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાંથી ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં (૧) ગાયત્રી પ્યોર ગ્રાઉન્ડ નટ ઓઇલ ૧૫ કિલો ટીન પેકિંગનું સેમ્પલ ગુકૃપા એજન્સી, ગેલ કોમ્પ્લેક્ષ, ૪૦ ફટ રોડ, ઓમનગર સર્કલ પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતેથી (૨) કેસરી બ્રાન્ડ ગ્રાઉન્ડ નટ ઓઇલ ૧૫ કિલો ટીન પેકિંગનું સેમ્પલ ગુકૃપા એજન્સી, ગેલ કોમ્પ્લેક્ષ, ૪૦ ફટ રોડ, ઓમનગર સર્કલ પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતેથી આ તમામ સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
ઉપલાકાંઠે ચાર ધંધાર્થીને લાયસન્સ લેવા તાકિદ
રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચની ટીમ દ્રારા શહેરના ઉપલા કાંઠે સતં કબીર રોડ ઉપરના કે.ડી.ચોકથી શ કરી રણછોડદાસ બાપુ આશ્રમ સુધી આશ્રમ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૪ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું જેમાં (૧) તિપતિ બાલાજી ચીકી (૨) ગુદેવ ચીકી (૩) બાલાજી ચાઇનીઝ પંજાબી (૪) મહાકાળી પાણીપુરી સહિત ચારને ફડ લાઇસન્સ મેળવવા બાબતે તાકિદ કરાઇ હતી. યારે (૫) ભારત પ્રોવિઝન સ્ટોર (૬) શ્રીરામ ચીકી (૭) ન્યુ ડાયમડં શીંગ (૮)ભગવતી ફરસાણ (૯)ત્રિલોક ખમણ (૧૦)ગાયત્રી ખમણ (૧૧) જાફર્સ ટી (૧૨) લીંબુ સોડા (૧૩) મુરલીધર ડીલકસ (૧૪) શ્રીરામ ડેરી ફાર્મ સહિતની ૧૦ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech