ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી ખાતે આગામી ગુરૂવાર તારીખ 2 જાન્યુઆરીના રોજ રાજભોગમાં શ્રી નો કુંડવારાના મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દર્શનના મનોરથી તરીકે અહીંના જાણીતા ગુજરાત ઓઈલ મીલવારા દાવડા પરિવાર રહેશે. આ પ્રસંગે સવારે 11:30 વાગ્યે દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને સેવાકુંજ હવેલીના પૂ. માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech