વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્ત વધારાઈ, 10 જુલાઈ સુધી રસી લેવી પડશે

  • June 30, 2021 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો...વેપારીઓએ 10 જુલાઈ સુધી ફરજિયાત રસી લેવી પડશે...આજે ફરજિયાત વેક્સિનેશનનો છેલ્લો દિવસ હતો...ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના  કર્મચારીઓ માટે કોરોના વેકસીનેસન ફરજિયાત બનાવવામાં આવી છે...તેનો સમય મર્યાદા  હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે...મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS