વિદેશી દા‚ની ૨૯ બોટલ સાથે પાદરી ગામનો શખ્સ ઝડપાયો

  • June 11, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દાઠા પોલીસ મથકના પી આઈ મકવાણા ના માર્ગદર્શન મુજબ હેડકોન્સ્ટેબલ માયાભાઈ, દિગ્વિજયસિંહ સરવૈયા, ગંભીર ભાઈ પરમાર, હરેશભાઇ ભુકણ સહિત ટીમ દાઠા પોલીસ મથક  વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમા મોડીરાત્રીએ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન ચોક્કસ હકિકત મળેલ કે પાદરી ગામે એક શખ્સ વિદેશી દારુ લાવી વેચાણ  કરે છે.     ગામે રેઈડ પાડી અલગ-અલગ કંપનીઓની વિદેશી  દારુની ૨૯ બોટલ કિંમત  ૩૦ હજારના મુદ્દામાલ સાથે    ઝડપી દાઠા  લાવી   કાયદેસર કાર્ય વાહી હાથ ધરાઈ હતી ઝડપાયેલ આરોપી પાતુ કરણા ભાઈ ભુવા ને ઝડપી કોની પાસેથી  દારુ લાવ્યો ? કયા સપ્લાય કરતો સહિતની તપાસ હાથ ધરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application