વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ તેને મદદગારી કરનારા વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી બંન્ને શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વલ્લભીપુર પંથકની ૧૩ વર્ષ ૬ માસની સગીરા પોતાની વાડીએ એકલી હતી ત્યારે દિનેશ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૨, રહે.ચમારડી) નામના શખ્સે એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલાં કર્યાં હતા જ્યારે તેનો ભાઈ હરેશ બાબુભાઈ વાઘેલાએ સાહેદને ફોન કરી ધમકી આપી મદદગારી કરી હતી. આ અંગે સગીરાની માતાએ વલ્લભીપુર પોલીસ મથકમાં દિનેશ બાબુભાઈ વાઘેલા અને હરેશ બાબુભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech