BREAKING NEWS

ઓસ્ટ્રેલિયામાં એક લાખ જીવંત કોકરોચ સાથે એકની ધરપકડ

  • June 06, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોને અલગ અલગ ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય એ તો સમજયા, પરંતુ વાંઘ? એવું કપાય સાંભળવામાં આવ્યું છે કે કોઈએ શોખને ખાતર એક લાખ વાંદા ઉછેર્યા હોય? આ વાર્તા નથી, વાસ્તવિકતા છે. ઓસ્ટ્રેલિયામાંથી એક લાખ જીવંત વાંદા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.તેની પાસેથી ૧૦૦,૦૦૦ જીવંત વાંદા જમ કરવામાં આવ્યા છે. આ એક રેકોર્ડ તોડનાર જંતુ જમી છે. અધિકારીઓએ જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર રીતે ઉછેરવામાં આવેલા ૧૦૦,000 થી વધુ જીવંત વંદા એક જ બીડર પાસેથી જમ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી નોંધાવેલા વિદેશી અપૃષ્ટવંશી પ્રાણીઓની આ સૌથી મોટી જમી છે. અપૂછવંશી પ્રાણીઓ એવા જીવો છે જેમની પાસે કરોડરજુ નથી.ઓસ્ટ્રેલિયાના ક્લાયગેટ ચેન્જ, ઉર્જા, પર્યાવરણ અને પાણી વિભાગ અનુસાર, દરોડામાં જન્મ કરાયેલા ૧૦૦,૦૦૦ થી વધુ રોડાગાસ્કર હિલિંગ વંડા અને ડુબિયા વંદાની કિંમત ૨૦૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર અથવા ૧૩.૫ મિશિયનથી વધુ છે. તેમને વેચાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ જમી નવા મે મહિનામાં ન્યૂ સાઉથ વેલ્સના બાયઈ શહેરમાં એક જાણિજિયડ પ્રાણી સંવર્ધક પાસેથી કરવામાં આવી હતી.મેડાગાસ્કર હિલિંગ ઠોકરોય વિશ્વના સૌથી મોટા ઢોડરોચમાંનો એક છે. તેની લંબાઈ ૨ થી ૩ ઈચ સુધીની હોય છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠોકરોયના ફોટામાં ચળડતા. ભૂરા રંગના અમુકવંડી પ્રાણીઓ માનવ આંગળી કરતા મોડા દેખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application