પોરબંદર નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા હતા ત્યારે તેને અટકાવી તપાસ કરતા બે ટ્રકમાં રોયલ્ટી ભર્યા વિના ઓવરલોડ રેતી ભરેલી હોવાનું ધ્યાનમાં આવતા મામલતદાર ધનવાણીએ ૨૧ લાખ ૨૦ હજારનો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોીસને સોંપી આપ્યો હતો.
મળતી વિગતો મુજબ સુરખડાના પાટિયા પાસે ટ્રક નં.જીજે૧૩એટી ૯૧૨૭ને અટકાવી તપાસકરતા તેમાં ભરેલી રેતીમાં રોયલ્ટી કરતા વધુ ૪ ટન રેતી ભરેલ હોય કિંમત રૂપિયા ૬૦ હજાર તેમજ ટ્રકની કિંમત આઠ લાખ રૂપિયા મળી કુલ ૮૦ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ જ કર્યેા હતો. જયારે બીજો ટ્રક જીજે૧૪એકસ ૮૮૪૩ને અટકાવી તેમાં તપાસ કરતા સાદી રેતી ૪ ટન વધુ ભરેલ હોવાથી રેતી કિંમત ૬૦ હજાર તેમજ ટ્રક કિંમત ૧૨ લાખના મુદ્દામાલ ઝડપી લીધો હતો આમ બન્ને ટ્રક મળી કુલ ૨૧ લાખ ૨૦ હજારનો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસને સોંપી આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech