કાલાવડ-ધ્રોલના સરકારી દવાખાનાઓમાં ઓકસીજન માટે ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય રાઘવજી પટેલ

  • May 26, 2021 11:10 AM 

ા. 13.50 લાખની ગ્રાન્ટાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉપયોગી થશે

કોરોનાને પહોંચી વળવા કાલાવડ તથા ધ્રોલ તાલુકાના પી.એચ.સી. અને સી.એચ.સી.સેન્ટર ખાતે ઓકસીજન ક્ધસેન્ટ્રેટર (મેડીકલ ઇકયુપમેન્ટ) માટે મારી ધારાસભ્ય તરીકેની વર્ષ 2021-22 ની ગ્રાન્ટમાંથી ા. 13.50 લાખ ફાળવેલ છે.

કોરોના ગ્રસ્ત દદીૃઓની સારવારમાં ઉપયોગી થઇ તેમજ માનવ જીંદગીને બચાવવા માટે કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટાવડાળા, મોટા પાંચદેવડા, નવાગામ, ભલસાણ બેરાજા, તમામ પી.એચ.સી. સેન્ટરને ર ઓકસીજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળા) તેમજ કાલાવડ સી.એચ.સી. સેન્ટરને 4 ઓકસીજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળા) અને ધ્રોલ તાલુકાના લૈયારા પી.એચ.સી. સેન્ટરને ર ઓકસીજન ક્ધસેન્ટ્રેટર (બે જોડાણવાળા) ઓકસીજન ક્ધસેન્ટ્રેટર માટે ા. 13.50 લાખની ગ્રાન્ટ ફાળવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS