12- જામનગર લોકસભાની બેઠક માટે 78-વિધાનસભામાં મઘ્યસ્થ ચૂંટણી કાયર્લિયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, આ તકે ભાજપના આગેવાનોનો વિશાળ કાફલો ઉપસ્થિત રહ્યો હતો, પ્રસ્તુત તસ્વીરમાં સાંસદ પૂનમબેન માડમને પુષ્પગુચ્છ આપી રહેલા જાણીતા લેન્ડ ડેવલપર્સ મેરામણભાઇ પરમાર નજરે પડે છે, સાથે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ જોઇ શકાય છે, આમ તો શુભેચ્છા આપવાની આ એક સામાન્ય બાબત છે, પરંતુ તેમાં નોંધપાત્ર વાત એ છે કે જ્યાં ચૂંટણી કાયર્લિય ખુલ્લું મુકાયું છે, એ સ્થળ એટલે કે એમ.પી. હાઉસને લઇને જામનગરના એમ.પી. મતલબ કે સાંસદ પૂનમબેન માડમે સંખ્યાબંધ લોકોની વચ્ચે ખૂબ મહત્વની વાત કરી હતી અને કહ્યું હતું કે, એમ.પી. હાઉસ ખૂબ લક્કી છે, અગાઉ પણ અહીં કાયર્લિય બનાવવામાં આવ્યું હતું અને આ વિધાનસભા વિસ્તારમાંથી જંગી લીડ મળી હતી, આ વખતે એથી પણ વધુ મળશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મેરામણભાઇ પરમારનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો, ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધુ યાદગાર બનાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech