માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ પડતર જગ્યામાં દાની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસ દાની ૧૦૮ બોટલ અને બે કાર સહિત ૨.૮૯ લાખનો મુદામાલ જ કર્યેા છે જયારે એક આરોપી નાસી જતા તપાસ ચલાવી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન માર્કેટિંગ યાર્ડની દુકાનો પાછળ ખુલ્લ ી પડતર જગ્યામાં રેડ કરી હતી યાં સ્થળ પરથી દાની અલગ અલગ બ્રાંડની બોટલ નગં ૧૦૮ કીમત ૮૯,૬૪૦ નો જથ્થો મળી આવતા દાની હેરાફેરીમાં વપરાયેલ કાર જીજે ૧૩ એન ૦૪૫૨ અને કાર જીજે ૦૩ ડીએન ૦૧૬૦ સહીત કુલ ૨,૮૯,૬૪૦ નો મુદામાલ જ કર્યેા છે
તેમજ આરોપી નઝીર રહીમ સુમરા રહે રાજકોટ જામનગર રોડ, પાંચારામ ઠાકરારામ બિશ્નોઈ રહે રાજસ્થાન અને સમીર રફીક પલેજા રહે કાલિકા પ્લોટ મોરબી એમ ત્રણને ઝડપી લીધા હતા તો રેડ દરમીયાન આરોપી મનીષ પ્રજાપતિ રહે સુરેન્દ્રનગર વાળો નાસી જતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના લાલપરમાં જાહેરમાં જુગાર રમતી ૮ મહિલાઓ ઝડપાઈ
મોરબી: લાલપર ગામે હનુમાનજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી આઠ મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ ૨૯,૧૦૦ જ કરી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાલપર ગામે રેડ કરી હતી યાં લીમડા ચોકમાં જાહેરમાં જુગાર રમતા વસતં બળદેવભાઈ પટેલ, રંજન પરેશભાઈ ટાંક, સુમન પ્રવીણભાઈ વરમોરા, લતા હિતેશ રામાનુજ, જાગૃતિ રાજુભાઈ લો, ભારતી હિતેશભાઈ પઢારીયા, પ્રભા શામજીભાઈ જાંબુકીયા અને રેમા કિશોરભાઈ રવાણી એમ આઠને ઝડપી લઈને રોકડ ૨૯,૧૦૦ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech