BREAKING NEWS

નોઈડા એરપોર્ટ પરથી લાઇટસની ઉડાન શરૂ જમીન દેનારા ૧૭૦ ખેડૂત પ્રથમ મુસાફર બન્યા

  • June 15, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોઈડા આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર આજથી વાણિિયક લાઇટસ શ થઈ ગઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ એરપોર્ટનું ઉધ્ઘાટન કયુ. લખનૌથી ઉડાન ભરીને પ્રથમ ઇન્ડિગો લાઇટ સવારે ૮:૦૫ વાગ્યે નોઈડા એરપોર્ટ પર આવી પહોચી હતી.
 આ ઉધ્ઘાટન લાઇટમાં વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાન, મુખ્ય સચિવ એસપી ગોયલ, ૭૫ વ્યવસાયિક પરિવારો અને અન્ય મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી .જેમાં આ એરપોર્ટ માટે જમીનનું દાન આપ્યું છે તેવા ખેડૂત પરિવારોનો પણ સમાવેશ થાય છે. ખાસ બાબત એ છે કે ખેડૂત પરિવારની મહિલાઓ હોશભેર ચંપલ પહેરીને મુસાફરી કરવા માટે એરપોર્ટ પર પહોંચી હતી
રવિવારે, એરપોર્ટની સજાવટ અને મુસાફરોની સુવિધાઓ માટેની તૈયારીઓને અંતિમ સ્વપ આપવામાં આવ્યું હતું. પહેલા દિવસે, ઇન્ડિગો એરલાઇન્સ કુલ આઠ લાઇટસનું સંચાલન કરશે, જેમાં બે ખાસ લાઇટસનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application