જાણી લો આ પાંચ સપના વિષે જે ધન પ્રાપ્તિના આપે છે સંકેત

  • November 20, 2020 11:51 AM 333 views

દિવાળીના તહેવાર પહેલા લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે લોકોએ વિવિધ પ્રકારની તૈયારીઓ કરી હતી.  લક્ષ્મીનું અનેક રીતે સ્વાગત પણ કરતા હતા.  પરંતુ બધા નો હેતુ માત્ર એક જ હતો લક્ષ્મી માતાની કૃપા અને સંપત્તિના આશીર્વાદ મેળવવા. પ્રસન્ન થઈને લક્ષ્મી માતા ધન વરસાવતી  હોય છે પરંતુ શું તમે જાણો છો તમે ધન પ્રાપ્તિ પહેલા અનેક પ્રકારના તમને સંકેત પણ મળે છે તેમાંનો એક સંકેત સપનાના માધ્યમ દ્વારા મળે  છે

 

અનહોની થતા પહેલા પણ મળે છે સંકેત.
સપના દ્વારા મળતા ફળનો પણ એક અલગ અને ઉત્તમ ઇતિહાસ છે. મોટી મોટી અનહોની થતા પહેલા પણ ઘણી વખત સપના દ્વારા આપણને સંકેત મળી જતા હોય છે. આમ ધનનું આગમન થતાં પહેલાં પણ સપના માં ઘણા સંકેતો મળી જતા હોય છે. ત્યારે જાણી લો પાંચ સપના વિશે જે તમને ધન પ્રાપ્તિના સંકેત આપે છે.

 

પાંચ સપના
-જો તમે સપનામાં નીલકંઠ અથવા સારસ પક્ષી જોઓ છો તો તો તે પણ ધન પ્રાપ્તિ અને સન્માન પ્રાપ્તિનો સંકેત છે.

-જો તમે સપનામાં કદમ વૃક્ષ જોવ છો તો તે ધન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય લાભ અને સન્માન પ્રાપ્તિનો સંકેત છે.

-તમે સપનામાં કમળ કે પછી આમળાનું વૃક્ષ જુવો છે તો તે પણ ધન પ્રાપ્તિનો સંકેત છે.

-સપનામાં દેખાતું  સોનું પણ ધન પ્રાપ્તિનું  સંકેત માનવામાં આવે છે

-સપનામાં ગાયના દર્શન થવા અત્યંત શુભ માનવામાં આવે છે. સપનામાં ગાયના દર્શન થવાથી વ્યક્તિને  વૈભવની પ્રાપ્તિ થાય છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application