રતનપર વિસ્તારમાં તાજેતરમાં ઝુરીમાં આગ લાગી હતી.ત્યારે ગ્રીન પોરબંદરના રામદેભાઈ મોઢવાડીયા,ગ્રીન પોરબંદર કો-ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનોને આગ લાગ્યાની જાણ થતા સ્થળ પર પહોચી ગયા હતા સાથે ફોરેસ્ટ અને રેવેન્યુ વિભાગના અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા, ત્યારે રામદેભાઈ મોઢવાડીયા દ્વારા અધિકારો સાથે વાતચીત કરીને જરી સુચનો આપી જેથી આવનારા સમયમાં આ પ્રકારના આગના કિસ્સાઓ ન બને અને જે કસુરવાર છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિંગ રોડ પર રહેતો ૯ વર્ષીય બાળક કોરોનાથી સંક્રમિત
June 03, 2025 03:43 PMમારા બાળકોએ સફેદ દાઢી-વાળ જોઈને પીએમ મોદીને દાદા માની લીધા
June 03, 2025 03:40 PMકુવામાં પડેલી યુવતિનો મૃતદેહ મળી આવ્યો
June 03, 2025 03:39 PMલાંબા વિરામ બાદ એસ્ટેટ વિભાગ થયું સક્રિય
June 03, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech