ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યશાળામાં પોરબંદરના આગેવાનોએ આપી હાજરી

  • June 02, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકસીત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન તેમજ ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ કમલમ ખાતે પ્રદેશ કાર્યશાળામાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી,સમગ્ર કાર્યક્રમના જીલ્લા ઇન્ચાર્જ ભીમભાઈ ઓડેદરા, બન્ને જીલ્લા સહઇન્ચાર્જ લક્કીરાજસિંહ વાળા અને જગદીશ બાપોદરા ઉપસ્થિત રહી પ્રદેશનું માર્ગદર્શન મેળવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application