જામખંભાળીયાની SNDT સોસાયટીમાં મોડી સાંજે લુંટનો બનાવ બનતા ખડભળાટ

  • October 18, 2024 07:45 PM 

જામખંભાળીયાની SNDT સોસાયટીમાં મોડી સાંજે લુંટનો બનાવ બનતા ખડભળાટ


જોધપર ચોક નજીક ખોળ કપાસીયાની દુકાન ધરાવતા વેપારીને પોણા લાખ જેટલી રકમ સાથે લુંટી લેવાયા

સીનીયર સીટીઝન લોહાણા વેપારી બાઇક પર પોતાના ઘરે જતા હતા ત્યારે ઘર નજીક લુંટારૂઓ ત્રાટક્યા

લુંટારૂઓએ વેપારીના બાઇકને ધક્કો મારી વેપારીને નીચે પછાડી દઇને રૂપિયા ભરેલી થેલી લઈ લુંટારૂઓ નાસી છૂટયા

બનાવને પગલે DySP, LCB, સર્વેલન્સ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

પોલીસે બનાવ અંગે જીણવટ ભરી તપાસ શરૂ કરીને લુંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application