રાવલની સરકારી હોસ્પિટલમાં સ્વ. અમરશીભાઈ કોટેચા પરિવાર દ્વારા ઓક્સિજન કોનસનટરેટર મશીનનું અનુદાન

  • June 25, 2021 11:02 AM 

જામ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ સ્વ. અમરશી ઓધવજીભાઈ કોટેચા પરિવાર તરફથી રાવલની શ્રી રણછોડદાસ ગોરધનદાસ હિંડોચા સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન કોનસનટરેટર મશીનનું અનુદાન આપવામાં આવ્યું છે.

કોટેચા પરિવાર તેમજ શહેરના સેવાભાવી યુવક મનોજ સોની સાથે હોસ્પિટલના મેડિકલ ઓફિસર દેત્રોજાને જનસેવા અર્થે અર્પણ કરવામાં આવ્યું હતું. આ સેવા બદલ મેડિકલ ઓફિસર દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS