ખીજડિયા બાયપાસ પાસે પીધેલી હાલતમાં બાઈક ચાલકની અટક

  • August 06, 2021 10:34 AM 

જામનગરના પુનિત નગરમાં રહેતા એક શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં બાઈક લઈને ખીજડિયા બાયપાસ પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.

જામનગરના પુનિત નગર શેરી નંબર 2 માં રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉમર વર્ષ 31 નામના શખ્સને મોટરસાયકલ નંબરજી જે 10સી એસ 2740 રીતે ચલાવી કેફી પીણું પીધેલી હાલતમાં ખીજડિયા બાયપાસ પાસેથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS