કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. KKR ટીમે આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી.
IPL 2024 ની 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં યોજાઈ હતી. જ્યાં KKR એ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી લખનઉએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRએ 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 162 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. KKR ટીમે આ લક્ષ્યાંક 15.4 ઓવરમાં 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. KKR તરફથી ફિલિપ સોલ્ટે શાનદાર ઇનિંગ રમી હતી. તે 89 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યર 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. કેકેઆરની આ સિઝનમાં આ ચોથી જીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech