તેરા તુજકો અર્પણ અંતર્ગત રવીવારી ગુજરીમાં અરજદારના ગુમ થયેલ કે પડી ગયેલ કિંમતી મોબાઇ ફોન નંગ–૦૨ તથા એક પર્સ જેમાં રોકડા રૂા.૩૦૦૦, અસલ ડોકયુમેન્ટ શોઘી કાઢી પરત કરતી કોડીનાર પોલીસ. જાહેર જનતાની સુરક્ષા તેમજ જાન માલની સલામતી સા કોડીનાર પીઆઇ એન.એ.પટેલની સુચના તેમજ પીએસઆઇ કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ કોડીનારના શિંગોડા નદીના કાઠે ભરાતી રવીવારી બજારમાં ખરીદી કરવા આવેલ અરજદારના ખોવાયેલા કે, ગુમ થયેલા મોબાઇલ ફોન તેમજ કીમંતી ચીજવસ્તુ બાબતે કોડીનાર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. એએસઆઇ કંચનબેન રાઠોડ તથા પો.હેડ. કોન્સ. એ.પી.જાની, પો.કોન્સ ભગવાનભાઇ રાઠોડ તથા ભીખુશા જુણેજા તથા હિંમતભાઇએ પેટ્રોલીંગ દરમ્યાન ખોવાયેલા બે મોબાઇલ તેમજ એક પર્સ શોધી કાઢી મુળ અરજદારો રજાકભાઇ અબ્દુલભાઇ ઘરડેરા રહે.ડારી તા.વેરાવળ, નિર્ભયભાઇ લખમણભાઇ સોલંકી રહે.કંટાળા તા.કોડીનાર, યોત્સનાબેન યસકભાઇ શેખ રહે.રોણાજને રોકડ ભરેલું પર્સ પરત કરી પ્રસંશનીય કામગીરી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech