કોડીનાર: શિક્ષણમાં ગીતા અભ્યાસના વિરોધને વખોડતું આવેદનપત્ર અપાય

  • July 24, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગીર સોમના દ્વારા ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૬ી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા બાબતનુ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું જેમાં  પ્રામિક સંવર્ગ જિલ્લ ા અધ્યક્ષ વિનોદભાઈ બારડ ,પ્રામિક સંવર્ગ સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી જયંતીભાઈ ગોહિલ, પ્રાંત ઉપાધ્યક્ષ દેવાયતભાઈ ભોળા જિલ્લ ા ઉપાધ્યક્ષ મીણસીભાઈ જોટવા વેરાવળ તાલુકા અધ્યક્ષ દિલીપભાઈ વાળા કોડીનાર તાલુકા વરિષ્ઠ  ઉપાધ્યક્ષ મેરૂભાઈ રાઠોડ ,કોડીનાર તાલુકા સહમંત્રી રાહુલભાઈ બારડ, રજનીશગિરી ગોસ્વામી જિલ્લ ા કારોબારી સદસ્ય ,ચિરાગભાઈ પુરોહિત સહ સંગઠન મંત્રી વેરાવળ તાલુકા તેમજ જિલ્લ ા તા તાલુકાના તમામ હોદ્દેદાર ઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. 



ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના આ નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારે છે.શાળાકીય અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ વાી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત કડક શબ્દોમાં વખોડે છે. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પં કે મત સંપ્રદાયનો ઉલ્લ ેખ કરી અને કહેવામાં આવ્યા ની .શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન -ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતોને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠ ાી જીવન વ્યતીત કરવા માગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ વખોડે છે તા સરકારશ્રીને લાગણી અને માગણી કરે છે કે જે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે તે સદાય નિરંતર ચાલુ રાખવો એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા વિનંતી અને અપીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application