જાણો ગુજરાતના તજજ્ઞોએ કોરોનાની સારવારમાં કઈ બે દવાનો સમાવેશ કર્યો

  • April 23, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કઠણાઈભરી બની રહી છે ત્યારે મેડિકલ જગત કોરોના સામે જીતવાની મથામણ કરે છે. આ મથામણમાં જેમ ઝડપથી વેક્સિન મળી છે એ જ રીતે કેટલીક દવાઓ પણ કોરોનાના દર્દીને સ્વસ્થ કરી શકે છે. આવી કોરોનાનું સંક્રમણ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં લેવાતી દવાઓમાં આજે બે નવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આજે રાજ્ય સરકારની કૉવિડ-19 માટે તજજ્ઞ ડૉકટરની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કોરોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી. સાથે સાથે રાજ્યમાં કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિન નામની બે દવાઓ સામેલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS