જાણો તમારી લંબાઈ પ્રમાણે કેટલું હોવું જોઈએ તમારું વજન

  • February 25, 2021 01:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લંબાઈ અનુસાર વજનનું સંતુલન કરવું એ વધુ સારા સ્વાસ્થ્ય માટેનો માપદંડ છે. શું તમે જાણો કે તમારી લંબાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ ? તમારી લંબાઈ પ્રમાણે શું તમારું વજન વધારે કે ઓછો તો નથી ? તો જાણી લો કે તમારી લંબાઈ પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ. 

4 ફૂટ 10 ઇંચની ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 41 થી 52 કિલો હોવું જોઈએ. આના કરતા વધારે વજન વધુ વજનની કેટેગરીમાં આવે છે.



5 ફૂટ ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 44 થી 55.7 કિલો હોવું જોઈએ. આ સ્વસ્થ શરીરની નિશાની છે.

5 ફૂટ 2 ઉંચાઈવાળા વ્યક્તિનું વજન 49 થી 63 કિગ્રા વચ્ચે હોવું જોઈએ.

 

5 ફૂટ 4 ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 49 થી 63 કિલો હોવું જોઈએ.

 

5 ફૂટ ૬ ઉંચાઈવાળા વ્યક્તિનું વજન સામાન્ય રીતે 53 થી 67 કિલોગ્રામ જેટલું હોવું જોઈએ.

5 ફૂટ 8 ઇંચ  ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 56 થી 71 કિલો હોવું જોઈએ.

5 ફૂટ 10 ઇંચ ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 59 થી 75 કિલો હોવું જોઈએ.

6 ફૂટ ઉંચાઈવાળા વ્યક્તિનું સામાન્ય વજન 63 થી 80 કિલો હોવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS