શહેરના રામાપીર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા યુવાને પૈસાની લેતી જેથી બાબતે કાઠી યુવાન સાથે તુકારો દેવા બાબતે બોલાચારી થયા બાદ આ બાબતે વાત કરવા અમીન માર્ગ પર ભેગા થયા હતા ત્યારે ફોચ્ર્યુન કારમાં આવેલા આ કાઠી શખ્સ અને થાળ કારમાં આવેલા અજાણ્યા શકશે યુવાનને ટીકા પાટુનો માર મારી હોઠના ભાગે છરીનો ગાજી કી દેતા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ રામાપીર ચોકડી પાસે રાણીમાં ડીમાં ચોક સાગર ડેરીની સામે રહેતા અને મેડિકલ નો વ્યવસાય કરનાર દિવ્યેશ મનાભાઈ માટીયા ૨૬ નામના યુવાને માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહાવીરભાઈ કાઠી અને ધાર નંબર ૬ ૦૦૮ માં આવેલા શખ્સનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મિત્ર ધવલભાઈ વસરાય શ્યામ જાગ્યા ને પૈસા આપ્યા હોય અને તેમાં મહાવીર કાઠી વચ્ચે રહ્યા હોય જે પૈસાની લેતી હતી બાબતે તેણે ગઈકાલ સાંજના મહાવીર કાઢીને ફોન કરતા મહાવીરે ફોન ઉઠાવી ગયું હતું કે હા માટે જેથી યુવાને કહ્યું હતું કે હા કાઠી આ સાંભળી મહાવીરે ઉસકેરે કહ્યું હતું કે તારે મને કાઠી ભાઈ જો કહેવાનું હત્પં તને માટીયા જ કહીશ જેથી યુવાને કહ્યું હતું કે તમે રિસ્પેકટ આપશો તો હત્પં રિસ્પેકટ આપીશ બાદમાં માંગીને કાઠી વધુ ઉછેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે તો આજે થઈ જાય જેથી યુવાને પણ કહ્યું હતું કે તો આવી જાઓ કિસાન પર બાદમાં ફોન મૂકી દીધો હતો રાત્રિના યુવાને તેના મિત્ર રાહત્પલ ડાભી ઉમેશ સોહલા જીેશ બાવા સાથે અમીન મારી પાસે આવેલા સુરેશ્વર પાન પાસે ઊભો હતો ત્યારે મહાવીર નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હત્પં કિસાન પર આવી ગયો છું જેથી યુવાને કહ્યું હતું કે હત્પં અમીન માર્ગ પાસે છું થોડીવાર બાદ કાળા કલરની ફોચ્ર્યુન કાર અહીં આવી હતી જેમાંથી મહાવીર કાઠી અને ભવદીપ કાઠી ઉતર્યા હતા. ભવ દીપે સમાધાનની વાતચીત કરી હતી એટલી વારમાં ધાર ગાડીમાં અજાણ્યો શખ્સ આવ્યો હતો અને બાદમાં આ શકશે નેફામાંથી છરી કાઢી મહાવીરને આપી હતી અને બીજી છરી પોતાની પાસે રાખી હતી બાદમાં માગી રે કહ્યું હતું કે તું મને તુંકારો શું કામ આપે છે જે બાબતે ઝઘડો કરી તે છરી ફેરવવા લાગતા યુવાને મોઢાના ભાગે હોઠમાં છરી વાગી ગઈ હતી તેમજ તેની સાથે આવેલા અજાણ્યા શકશે ટીકા પાટુનો માર માર્યેા હતો હત્પમલામાં ગવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech