ખુશાલી કુમારે બિકીનીમાં મચાવી સનસની

  • February 27, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય છે. ખુશાલી દિવંગત  પ્રખ્યાત ભજન ગાયક ગુલશન કુમારની નાની પુત્રી છે. તેણે વર્ષ 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધોખા રાઉન્ડ ડી કોર્નર' થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.જો કે આ ફિલ્મ ની કોઈ ખાસ નોંધ લેવયી ન હતી પરંતુ અભીનેત્રી પોતાના હોટ અંદાઝના લીધે ખુબ ચર્ચામાં રહે છે. તેની તસ્વીરો ઝડપથી વાયરલ થવા લાગે છે. ફેન્સ તો જાણે રાહ જોઈ રહ્યા હોય છે.  તેણે આર માધવનની ફિલ્મ ધોખાઃ રાઉન્ડ ડી કોર્નરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે. ટી-સિરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની નાની બહેન ખુશાલી વ્યવસાયે અભિનેત્રી છે. ખુશાલી તેના અભિનયની સાથે સાથે બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application