કોમેડિન કપિલ શર્માને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તે વ્હીલચેરમાં દેખાયો. જ્યારે કપિલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે પાપારાઝી પર ગુસ્સે થયો હતો. કપિલ કેમ વ્હીલચેરમાં હતો તેની ચર્ચા ઝડપી ફેલાઈ રહી છે. હવે કપિલે ખુદ તેનો ખુલાસો કર્યો છે. કપિલે કહ્યું કે, હું ઠીક છું, જિમમાં થોડી કમરની ઈજા થઈ હતી. તે થોડા દિવસોમાં ઠીક થઈ જશે. તમારી કન્સર્ન માટે આભાર.
કપિલ એરપોર્ટ પર વ્હીલચેર પર બેઠો જોવા મળ્યો હતો. જ્યારે ફોટોગ્રાફરોએ કપિલને પૂછ્યું કે તમે કેમ છો. આના પર કપિલ કહે છે- ઓય પાછળ ખસો તમે બધા લોકો. આ પછી ફોટોગ્રાફરો કહે છે- ઓકે સર… આભાર સર. કપિલે પોતાનો ગુસ્સો બતાવતા આગળ કહ્યું - ઉલ્લુના પઠ્ઠા ... આ સાંભળ્યા પછી ફોટોગ્રાફરે કહ્યું કે - સર રેકોર્ડ છે.
આના પર કપિલ કહે છે- હા, રેકોર્ડ કરો, તમે બતમીજી કરો છો. અંતે, ફોટોગ્રાફરો કહે છે- સર, જો તમે વિનંતી કરો, તો અમે ચાલ્યા જઇશું. કપિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationપ્રયાગરાજમાં મુખ્તાર અંસારી ગેંગના બે શાર્પ શૂટરો એન્કાઉન્ટરમાં ઠાર
March 04, 2021 11:29 AMહિમાલયન રિજીયનમાં કાલે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તરનાં રાજ્યોમાં વરસાદની આગાહી
March 04, 2021 11:28 AMબીબીસીના લાઇવ શોમાં એક કોલરે મોદીનાં માતા વિશે અપશબ્દો કહેતાં વિવાદ
March 04, 2021 11:26 AMરાવલ ગામે બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ: બે શખ્સો સામે ફરિયાદ
March 04, 2021 11:25 AMસારા અલી ખાને ફરી બિકીનીમાં મચાવી ધૂમ
March 04, 2021 11:25 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech