પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 25મો મેડલ જીત્યો છે. કપિલ પરમારે મેન્સ J1 કેટેગરીના જુડોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને માત્ર 33 સેકન્ડમાં 10-0થી હરાવ્યો હતો.
હજૂ મેડલની આશા
ભારત આજે એથ્લેટિક્સમાં પણ મેડલ જીતી શકે છે. પેરિસમાં ભારતે 5 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા, આ પેરાલિમ્પિક્સમાં દેશનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત અત્યારે મેડલ ટેલીમાં 13મા નંબર પર છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીત્યા હતા.
જુડોકા કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ
ભારતીય જુડોકા કપિલ પરમાર પુરુષોની 60 કિગ્રા જે1 કેટેગરીની સેમિફાઇનલમાં હારી ગયો હતો. તેને ઈરાનના ખોરામ બનિતાબાએ 10-0થી હરાવ્યો હતો. જોકે, બ્રોન્ઝ મેડલ મેચમાં તેણે કમબેક કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે J1 કેટેગરીમાં બ્રાઝિલના એલિટોન ડી ઓલિવિરાને માત્ર 33 સેકન્ડમાં 10-0થી હરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech