દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નીતેષ પાંડેયનાઓએ દારૂ જુગારની અસરકારક કામગીરી કરવા સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. યુ. બી. અખેડનાઓની સુચનાથી કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારમાં દારૂ જુગાર અંગે પેટ્રોલીંગ કરી કામગીરી કરવા સુચના કરતા જે અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટાફ કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ. મીલનભાઈ ખીમાભાઇ કંડોરીયાનાઓને ખાનગી રાહે ચોક્ક્સ હકીકત મળેલ હતી.
રાણ ગામ પ્લોટ વિસ્તારમાં રહેતો રમેશભાઇ કલાભાઈ સોનગરા રહે.રાણ ગામ વાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગે.કા. રીતે ભારતીય બનાવટની ઇંગલીશ દારૂનો જથ્થો રાખી અને વેચાણ કરે છે જે હકીકતના આધારે ભાટીયા આ.પો.ના પો.સબ ઇન્સ. કે.પી.ઝાલા સહિતનાઓ તથા પોલીસ સ્ટાફ સાથે રમેશભાઇ કલાભાઇ સોનગરાના રહેણાંક મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કંપની શીલ પેક કુલ-૧૭ બોટલ કી. રૂ. ૧૧,૧૮૬ ના મુદામાલ સાથે મળી આવેલ તેમજ પો.કોન્સ. મીલનભાઇ ખીમાભાઇ કંડોરીયાએ આરોપી વિરુધ્ધ ધોરણસર થવા ફરીયાદ આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech