કાલાવડની સ્કૂલ દ્વારા અલગ રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી
શહેરમાં આવેલ સાઇનિંગ સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વાહન રેલી યોજી
શહેરના ધોરાજી રોડ,બસ સ્ટેન્ડ, જામનગર રોડ અને એપિમેસી માંથી રેલી પસાર થઈ
કાલાવડ શહેરમાં સરદાર બાગ ખાતે સરદાર પટેલ ની અને ડૉ.બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર કરવા આવ્યા
બાળકો દવારા ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશ ભક્તિ માં રંગાઈ ગયું
રેલી માં વિદ્યાર્થીઓ ની સાથે શાળા ના આચાર્ય, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંગ્રહખોરીને લીધે ફુગાવો વધ્યો, હોલસેલ અને રીટેલ ભાવ વચ્ચે મોટું અંતર
February 28, 2025 10:29 AMચીની જહાજો પાસેથી 10 લાખ ડોલર વસૂલશે અમેરિકા, ભારતને પણ ફટકો
February 28, 2025 10:27 AMયુવાનને ટૂંપો આપી હત્યા કરી લાશ ચેકડેમમાં ફેંકી દીધી
February 28, 2025 10:24 AMઇઝરાયલી સૈન્ય આતંકી જૂથના ઈરાદા સમજી ન શક્યું ને હમાસ ફાવી ગયું
February 28, 2025 10:21 AMકસ્ટમ અને જીએસટી અધિકારીઓને ધરપકડનો સંપૂર્ણ અધિકાર: સુપ્રીમ
February 28, 2025 10:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech