સોશિયલ મીડિયા પર વાયરલ થઈ કાજોલની કાતિલ તસવીરો. ફરી એક વાર ચર્ચામાં આવી છે કાજોલ. કાજોલની વેબસીરીઝ આવી રહી છે, જોકે, એ પહેલાં સોશિયલ મીડિયામાંકાજોલની કાતિલ અદાઓ વાળી તસવીરો ફરતી થયી છે.અભિનેત્રી કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે બ્લેક કલરની નેટ સાડીમાં પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.ફોટો શેર કરતી વખતે કાજોલે લાઈફ ટિપ શેર કરી છે, જે એકદમ ફની છે. તસ્વીરોને કેપ્શન આપતાં તેણે લખ્યું- 'જીંદગી ટૂંકી છે, મારા પલ્લુને લાંબુ થવા દો'અભિનેત્રીએ ન્યૂનતમ મેકઅપ અને સ્ટાઇલિશ ક્લચ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો અને તેના વાળને બનમાં બાંધ્યા. ફેન્સ તેના ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે.કાજોલ 'લસ્ટ સ્ટોરીઝ 2' અને 'ધ ટ્રાયલ'માં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં 'દો પત્તી'માં જોવા મળશે, જેમાં તે કૃતિ સેનન અને શાહીર શેખ સાથે સ્ક્રીન શેર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech