ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (ઈૠઈંઋ), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . તેના દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને ઈૠઈંઋ યુથ ફોરમ (ઈૠઈંઋ) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઈૠઈંઋ સંસ્થાનો એક વૈશ્વિક હોદ્દો છે અને આ નિમણૂક સમુદાયના યુવાનોના કલ્યાણ અને વિકાસ માટે નવું પગલું ગણાવી રહી છે. ઈશભાઈ કાગ, જેઓ પોતાના પૂર્વજોની સેવા અને સમર્પણની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે . તેમણે આ જવાબદારી સ્વીકારીને ચારણ-ગઢવી સમુદાયના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે .
ઉપરાંત, ઈૠઈંઋ દ્વારા સંસ્થાના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે તારીખ ૯ એપ્રિલ ના રોજ પાલી જિલ્લાના સોજત, (રાજસ્થાન) ખાતે ઈૠઈંઋ વાઇબ્રન્ટ સમિટ-૨૫ યોજાશે . આ કાર્યક્રમમાં સમુદાયના અગ્રણીઓ , અધિકારીઓ , સભ્યો અને યુવાનો ભાગ લેશે . જે એકતા અને પ્રગતિનું પ્રતીક બનશે. ઈશભાઈ કાગની આ નિમણૂંક ના પગલે ચોમેર હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે. અને એમને અભિનંદન પાઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ
April 10, 2025 06:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech