જૂનાગઢ યાર્ડમાં ધાણા, ઘઉં, ચણા સહિતની જણસોની મબલખ આવક

  • March 08, 2021 01:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ચણા તુવેર ધાણા સહિતની ચીજવસ્તુઓની મબલખ આવક ને પગલે યાર્ડમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં નવી જણસીઓ ની આવક માં ધાણા ૭૦ હજાર ગુણી, ઘઉં ૪૫ હજાર ગુણી તુવેર ૭૬ હજાર ગુણી ચણા પંદર હજાર ગુણી તેમજ અન્ય જણસી ઓની હજાર ગુણી ની માં આવક થઈ રહી છે. દિનપ્રતિદિન માર્કેટિંગ યાર્ડમાં પુષ્કળ જણસીઓ ની આવકને પગલે માર્કેટિંગ યાર્ડ માં અનોખો ધમધમાટ જોવા મળી રહ્યો છે તેમજ ખેડૂતો સમયસર પોતાની જણસીઓ માર્કેટિંગ યાર્ડ માં લાવે તેવી સેક્રેટરી પીએસ ગજેરા ની યાદી જણાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS