હાલ ગરમીનો પારો ઉંચો ચડી રહ્યો છે હીટ વેવ થી સરકાર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ગરમીના કારણે વિર્દ્યાીઓની તબિયત ન લડે તે માટે જુનાગઢ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા એ જૂનાગઢ જિલ્લા પ્રામિક શિક્ષણ અધિકારીને શાળાના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે પ્રામિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લ ાની તમામ શાળાઓમાં સવારે ૭:૦૦ થી ૧૧નો સમય કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવતા શાળાના સમયમાં ફેરફારી વિર્દ્યાીઓ તા શિક્ષક ગણને રાહત મળશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો ચાલુ ના રહે આ બાબતે જિલ્લ ાના તમામ તાલુકાઓને ખાસ કાળજી રાખવા જણાવેલ છે. બાળકોના સ્વાસ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા બદલ જૂનાગઢ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા એ જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech