આવતીકાલી ગીરી તળેટીમાં ગુંજશે હર હર મહાદેવ નો નાદ, સંતો મહંતો ,અધિકારી, પદાધિકારીઓ, સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્િિતમાં ભવના મહાદેવને ધ્વજારોહણ સો ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ શે. આ તકે સમગ્ર પરિસર હર હર મહાદેવ જય ભવના જય ગિરનારીના નાદી ગુંજી ઉઠશે. સાધુ સંતોએ ધુણા ધખાવી સન ગ્રહણ કર્યું તો અન્ન ક્ષેત્રો દ્વારા ભાવિકોને હરિહર કરાવશે. મેળા પ્રારંભ પૂર્વે કલેકટર કમિશનર, એસપી, સહિતના વિવિધ અધિકારીઓએ ભવના તળેટી અને મંદિર આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તળેટી વિસ્તારના ભવના સહિતના મંદિરોને રોશનીથી શણગાર કરાયા છે.
આવતીકાલે મંગળવારે ભવના મંદિર ખાતે ભવના મંદિરના મહંત હરીગીરી મહારાજ, શેરના બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ, મહાદેવ ગીરીબાપુ મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, સહિતના મહાનુભવોની ઉપસ્િિતમાં ભવના મંદિરે શાોક્ત વિધિ સો સવારે શુભ મુહૂર્તે ધ્વજા રોહણ સો મેળા નો પ્રારંભ શે. ભવના મહાદેવ ને ધજા ચડાવ્યા બાદ તળેટી વિસ્તારમાં આવેલ અન્ય અખાડાઓ તા મંદિરોમાં પણ ધર્મની ધજા ફરકશે. આ વર્ષે દશમનો ક્ષય હોવાી મેળો ચાર દિવસનો જ યોજાશે .પરંતુ ચાર દિવસીય મેળા પૂર્વે જ તળેટી વિસ્તારમાં મેળાના મુખ્ય આકર્ષણ એવા નાગા સાધુઓ નું આગમન ઈ ગયું છે અને ધુણા ચેતનવંતા બનાવ્યા છે. મેળા પૂર્વે ગઈકાલે સાંજે જિલ્લ ા કલેકટર અનિલ રાણા વસ્યા, કમિશનર ડો ઓમ પ્રકાશ, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, એસપી હર્ષદ મહેતા, ડેપ્યુટી કમિશનર ઝાફડા, સહિતનાઓએ ભવના તળેટી ભવના મંદિર તા મૃગીકુંડ સહિતનાઓનું નિરીક્ષણ કર્યું હતું અને તૈયારી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આ તકે તેઓની સો સેક્રેટરી કલ્પેશ ટોલીયા, જિલ્લ ા એપેડમીક મેડિકલ ઓફિસર ડો લાખાણી, તા મનપાના વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.
મેળાના વિધિવત પ્રારંભ બાદ તળેટી વિસ્તારમાં ૨૫૦ જેટલા અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો લોકોને ભાવતા ભોજન પીરસી આવકારશે. ઉપરાંત દિવસ રાત વિવિધ પ્રકારના ભોજન દ્વારા તળેટી વિસ્તારમાં હરીહરનો નાદ ગુંજી ઉઠશે.
આવતીકાલ રાતી તળેટી વિસ્તારમાં વિવિધ સ્ળોએ નામાંકિત કલાકારો દ્વારા ભજન, દુહા, છંદ , ડાયરા સંતવાણી, ગીતોની રમઝટ બોલાવશે. જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા પણ શિવરાત્રી મેળા મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મનપા દ્વારા સેન્ટ્રલ કંટ્રોલરૂમ અને પ્રવાસી માહિતી કેન્દ્ર
મેળામાં લાખો લોકો આવતા હોય ત્યારે લોકોને મદદરૂપ ઈ શકાય તેવા ઉદ્દેશ્યી મહાનગરપાલિકા દ્વારા ભવના ભવના ઝોનલ કચેરી ખાતે ફોન, ઈન્ટરનેટ, સુવિધા સો સેન્ટ્રલ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.જેના ફોન નં.૨૬૨૧૪૩૫,૨૬૨૨૦૧૧ આ ઉપરાંત પ્રવાસીઓને માહિતી અને વિખુટા પડવા ના બનાવમાં પરિવાર સો મેળવવા દત ચોક ખાતે માહિતી કેન્દ્ર ઉભો કરવામાં આવ્યો છે.જેનો ૦૨૮૫ ૨૬૨૦૧૮૦ નંબર પર લોકો સંપર્ક કરી શકશે.
ડેરી દ્વારા ૨,૦૦૦ લીટર ટેન્કર દ્વારા કેન મારફત દૂધનું વિતરણ કરાશે
જૂનાગઢમાં ભવના તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાી દૂધ છાશની ેલી પ્લાસ્ટિકની ેલીમાં બંધ રાખવામાં આવી છે જેી વિવિધ ડેરીઓ દ્વારા ટેન્કર દ્વારા દૂધ વિતરણ કરવામાં આવશે આ અંગે જુનાગઢ માહી ડેરીના પંકજભાઈ મિીના જણાવ્યા મુજબ મધર ડેરી દ્વારા મહાશિવરાત્રીના દિવસો દરમિયાન ૨,૦૦૦ લીટર ના ટેન્કર દ્વારા દૂધ તળેટી ખાતે લાવવામાં આવશે અને ત્યારબાદ ૪૦ લીટર ના કેનમાં દૂધનું વિતરણ કરવામાં આવશે જરૂરિયાત પ્રમાણે દૂધની આવકમાં પણ વધારો કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech