જોડિયાધામ ખાતે ર૯મીએ રામાયણની ચોપાઈના પાઠનો ૩૧માં વર્ષમાં પ્રવેશ

  • January 23, 2023 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ વિરાગમુનિજી સ્થાપિત શ્રીરામ કૃષ્ણ સાધના ટ્રષ્ટ, ગીતા વિધાલય ખાતે માનસ મંદિરમાં ૩૦ વર્ષથી ચાલતા રામાયણની ચોપાઈના અંખડ પાઠ આગામી તા.ર૯ને રવિવારે ૩૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે તે નિમિત્તે ૮ શનિવારથી તા.ર૯ રવિવાર બે દિવસય શ્રીરામ ન માનસની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલ છે.


ગીતા વિદ્યાલય ખાતે મોરારિબાપુ અને વિરાગમુનિ દ્વારા તા. ૨૯-૧-૧૯૯૩ ના વિશ્વ કલ્યાણ અર્થે હરી પ્રશતાનાથે અંખડ શ્રીરામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલા હતા. જે આજે આંવેરત ત્રીસ વર્ષથી ચોવીસ કલાક ગીતા વિધાલયના સાધક, ભાવિક, ભક્તજનો, ગીતા વિધાલયના બાળકો રામાયણની ચોપાઈનું ગાન કરી રહ્યા છે. જે અંખડ પાઠ તા.૨૯ના ૩૧ મા વર્ષમા મંગલ પ્રવેશ કરશે. આ પ્રસંગે બે દિવસય શ્રી રામ ચરિત માનસની પ્રત્યેક ચોપાઈ દ્વારાહોમાત્મક યશ્નું આયોજન કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application