સુંદર દેખાવા જાહ્નવી કપૂર કરે છે આકરી મેહનત, ખાસ થેરાપી લેવ મજબુર
અભિનેત્રીઓ ના રૂપેરી પરદા પરના જલવા જોઈ ને માની ન લેવું કે કુદરતે એમને બહુ ફુરસત આપી છે. જાણી ને નવાઈ લાગશે કે અભિનેત્રી ઓ સુંદર દેખાવા માટે કેટલી મેહનત કરતી હોય છે, પીડા ભોગવતી હોય છે, યાતના સહેતી હોય છે.
બોલિવૂડ સેન્સેશન જાહ્નવી કપૂરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી સુંદર દેખાવા માટે અનોખી થેરેપી કરતી જોવા મળે છે.
બોલિવૂડની અભિનેત્રીઓ પોતાની સુંદરતાને કારણે જાણીતી હોય છે. સુંદર દેખાવા માટે આ અભિનેત્રીઓ લાખો રુપિયાનો ખર્ચ કરતી હોય છે.
આઈવી થેરેપી શું છે?
ઇન્ટ્રાવેનસ થેરાપી, જેને ઘણીવાર “ડ્રિપ થેરાપી” તરીકે ઓળખવામાં આવે છે, તેણે માત્ર જાહ્નવી કપૂર જેવી સેલિબ્રિટીઓમાં જ નહીં પરંતુ વેલનેસ અને હેલ્થ કેર ક્ષેત્રે પણ લોકપ્રિયતા મેળવી છે. આ નવીન અને કાર્યક્ષમ સારવારમાં આવશ્યક વિટામિન્સ, પ્રવાહી અને અન્ય રોગનિવારક પદાર્થોને નસમાં સીધું લોહીના પ્રવાહમાં દાખલ કરવામાં આવે છે.
ઈન્ટ્રાવેનસ થેરપીને રિવાઈવ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ એક પ્રકારની થેરાપી છે જેનાથી શરીર રિચાર્જ થાય છે. આ થેરાપીને વેલનેસ એક્સપીરિયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થેરાપી ત્વચાને ચમક અને શરીરને જરુરી પોષક તત્ત્વો આપે છે. આ થેરાપીથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘મહા રક્ત સંજીવની યજ્ઞ’માં કલેક્ટર, કમિશ્નર સહિત નાગરિકોએ કર્યુ રક્તદાન
May 12, 2025 04:01 PMવલ્લભીપુરમાંથી વિદેશી દા અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બે ઝડપાયા
May 12, 2025 04:00 PMત્યજી દેવાયલ બાળક ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપાયું
May 12, 2025 03:59 PMકમોસમી વરસાદનો કહેર : કેરી અને કેળાના પાકને નુકસાન
May 12, 2025 03:59 PMભાવનગર પોલીસનું દરિયાઈ વિસ્તારમાં ચેકીંગ
May 12, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech