પોરબંદર પંથકના દારૂના ગુન્હામાં જામસખપુરના બુટલેગરને સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્રારા પોરબંદર જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાણા ઉર્ફે રણજીત પોલાભાઇ મોરી ઉ.વ.૩૦ રહે જામસખપુર ગામ પાણીના ટાંકા સામે, તા. જામજોધપુર, જી. જામનગરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. પોરબદરનાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર તત્કાલિન જલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્રારા આ સામવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. ઇન્પાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં પોરબંદર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા, તથા વુમન એ.એસ.આઇ. રૂપલબેન લખધીર, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા, હિમાંશુભાઇ મક્કા, રણજીતસિંહ દયાતર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર રોકાયેલા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech