જામનગરમાં નવું બની રહેલ બસ સ્ટેન્ડ તંત્રના કહેવા મુજબ બે, અઢી વર્ષનો સમયગાળો કહેવામાં આવ્યો છે, પરંતુ આ સમયગાળો વધી પણ શકે છે, ત્યારે જામનગર એસટી તંત્ર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કામ ચલાઉ, હંગામી બસ ડેપો ઉભો કરવામાં આવ્યો છે,ત્યારે હજુ દશેક દિવસ થયા છે ત્યાં પાણીના ટાંકાના સ્ટેન્ડમાં ઉભી તીરાડો જોવા મળી રહી છે.. ત્યારે દશેક દિવસમાં આ હાલત અઢી વર્ષ કેમ કાઢશે તેમ મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઠગ લાઇફ વિવાદ બાદ કમલ હાસને માફી માંગવાનો કર્યો ઇનકાર, 'ઠગ લાઈફ' કર્ણાટકમાં નહીં થાય રિલીઝ
June 03, 2025 05:27 PMજામનગર: ઓનલાઈન વેચાણ કરવા જતા ખેડુત છેતરાયો.
June 03, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech