સવારે જાણે જામનગર બની ગયું હીલ સ્ટેશન

  • February 11, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરમાં આજ સવારના ૫ વાગ્યાથી ગાઢ ધુમ્મસને કારણે ઠંડકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું,


સતત ત્રણ કલાક સુધી ઝાકળ રહેવાને કારણે હાઇવે ઉપર વાહનચાલકો ભારે પરેશાન થયા હતાં,
​​​​​​​

જામનગર શહેરના રાજમાર્ગો ભીના થયા હતાં, આમ ઝાકળને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમાભર્યુ રહ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application