જામનગર લોહાણા મહાજન દ્વારા લોહાણા જ્ઞાતીના કાર્ડધારક પરિવારોને રાશનકીટ વિતરણ

  • May 26, 2021 10:33 AM 

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણિની સંયુક્ત યાદી જણાવે છે કે, જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના કાર્ડધારકોને જીવન જરૂરી અનાજ-કરીયાણા સહીતની લગભગ ૧૧  જેટલી ચીજવસ્તુઓ સહિતની એક કીટ બનાવી આ કપરા સમયમાં કાર્ડધારકોને તેમના ઘરે જ રવિવાર તા. ૩૦-૦૫-૨૦૨૧ ના રોજ પહોંચાડી દેવાનું આયોજન કરેલ છે. આ સમગ્ર કીટ લોહાણા સમાજના વિવિધ દાતાશ્રીઓના સહયોગથી બનાવવામાં આવી છે અને કાર્ડધારકોને બે થી ત્રણ માસ સુધી ચાલે તેટલી વસ્તુઓ આપવાનું આયોજન કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS