BREAKING NEWS

જામકંડોરણા બેન્ક ઓફ બરોડાના કર્મચારીને વિદાયમાન અપાયું

  • June 29, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા બેન્ક ઓફ બરોડા શાખાના કર્મચારી રમેશચદ્રં મઢવી પોતાની ૩૭ વર્ષની અવિરત સેવાઓ પૂર્ણ કરીને વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં બેન્કના સાથી કર્મચારીઓ, સ્થાનિક વેપારી અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બેન્કના ગ્રાહકો દ્રારા તેમને વિદાય આપવામાં આવી હતી. આ અવસરે સૌએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. ખાસ કરીને બેન્કના ૮૪ વર્ષના વયોવૃદ્ધ પેન્શનધારક ગ્રાહકે પણ મઢવીની સેવાઓને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application