ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય મહોત્સવ (જલેબી ઉત્સવ)ની ઉજવણી મંગળવાર તારીખ 24 મીના રોજ થશે.
આ પ્રસંગે બપોરે 12:30 વાગ્યે તિલકના દર્શન તેમજ સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી જલેબીના બડા ભોગના દર્શન થશે. જેનો લાભ લેવા વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMપત્ની સાથે મારકૂટ કરી બે વખત સમાધાન કર્યા બાદ પતિએ ફરી માર મારી કાઢી મુકી
December 23, 2024 03:41 PMરૈયારોડ ઉપર યુવકને છરીના છ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ: હુમલાખોરોનો પોલીસે કાઢો વરઘોડો
December 23, 2024 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech