કાલાવડના નવાગામ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો

  • June 19, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. કાલાવડ તાલુકાના નવાગામ, મોટી વાવડી, મુળીલા, માછરડા, અરલા છતર, ધુન ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં સવારથી જ અસહ્ય ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જેમાં મુળીલા અને મોટી વાવડી તેમજ અરલા ગામની નદીમાં નવા નીર આવ્યા હતાં. વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS