ઈરા ખાન અને નુપુર શિખરે આજકાલ હેડલાઈન્સમાં છે. કપલના વેડિંગ રિસેપ્શનની શાનદાર તસવીરો સામે આવી છે.પોઝ આપતી વખતે કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું. ઈરા અને નુપુરની સાથે આમિર ખાન, રીના દત્તા અને આખો પરિવાર ઉમટ્યો હતો, સાથે બી ટાઉનની ગણમાન્ય હસતી ઓ એ હાજરી આપી નવ દંપતીને શુભેછા આપી હતી.
આમિર ખાનની પુત્રી ઈરા ખાને તાજેતરમાં ઉદયપુરમાં એક સુંદર ડેસ્ટિનેશન વેડિંગમાં નુપુર શિખરે સાથે લગ્ન કર્યાં છે. ઈરા-નુપુરનું ભવ્ય રિસેપ્શન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થયું હતું. જ્યાં બોલિવૂડ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને બિઝનેસ જગતના ઘણા જાણીતા લોકોએ પાર્ટીમાં હાજરી આપી હતી.
બી ટાઉનના લોકપ્રિય કપલ ઈરા-નુપુરને આશીર્વાદ આપવા અને મળવા પણ આવ્યા હતા રકુલ પ્રીત-જેકી પણ તેમના લગ્ન પહેલા જોવા મળ્યા હતા.
પરિવાર અને મિત્રો સાથે, સચિન તેંડુલકર, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અનિલ કપૂર અને સોનાલી બેન્દ્રે જેવી હસ્તીઓ ઈરા અને નુપુરના રિસેપ્શનમાં હાજરી આપી હતી. આ ઉપરાંત નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ ફંક્શનમાં પહોચ્યાં હતા.
ઈરા અને નુપુરના વેડિંગ રિસેપ્શનમાં કપલની સાથે આખો પરિવાર ખૂબ જ ખુશ દેખાતો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech