જૂનાગઢમાં મ્યુકરમાઇકોસિસનો વોર્ડ ચાલુ કરવા મશરૂની રજૂઆત

  • May 12, 2021 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકર માઈ કો સીસ( બ્લેક ફંગસ) ની સારવાર માટે અલગી જુદો વોર્ડ ઉભો કરવા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ એ સુપ્રિટેન્ડેન્ટને પત્ર પાઠવી રજૂઆત કરી છે. હાલ કોરોના ઉપરાંત અનેક દર્દીઓનેમ્યુકર માઈ કો સીસ( બ્લેક ફંગસ) નામનો રોગ ઝડપી આગળ વધી રહ્યો છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આવા રોગનો ભોગ બનેલા દર્દીઓને દાખલ કરી સારવાર આપી શકાય તેવા અલગી વોર્ડની ઉપલબ્ધિ ની પરિણામે આવા પ્રકારના દર્દીઓ ને દૂર સુધી બહારના શહેરોમાં જવું પડે છે. આવા દર્દીઓને સારવાર મળી રહે તે માટે રાજકોટ જામનગર ની સિવિલ હોસ્પિટલમાંદર્દીઓને મ્યુકર માઈ કો સીસ ના દર્દીઓ માટે અલગી વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે તો બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓને દાખલ કરી સારવાર આપી શકાય તેવા નિષ્ણાંત તબીબો પણ છે તો રાજકોટ અને જામનગર ની જેમ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આ રોગના સારવાર માટે અલગી વર ઢૂંઢો પરી દર્દીઓને દાખલ કરી સારવાર ની સવલતો ઉભી કરવા માટે તાત્કાલિક ધોરણે સરકારની મંજૂરીની કાર્યવાહી હા ધરવા પત્ર પાઠવી મહેન્દ્રભાઈ મશરૂ એ સિવિલ સર્જનને રજૂઆત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application