રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે તા.૧૨–૦૧–૨૦૨૫ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ–૨૦૨૫ યોજાશે.આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં વિવિધ દેશોના તથા ભારતના વિવિધ રાયોના પતંગવીરો આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં ભાગ લેનાર છે. મહોત્સવનો શુભારભં રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
વિશેષમાં આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાયના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રા થાય તે માટે દર વર્ષે રાયના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ યોજવાની શઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાય સરકારશ્રી દ્રારા આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે આગામી તા.૧૨–૧–૨૦૨૫ને રવિવારના રોજ સવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ છે. આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાયોના પતંગવીરો આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં ભાગ લેનાર છે.આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનો શુભારભં રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને મેનેજિંગ ડીરેકટર સાઈડીંગપુઈ છાકછુઆક, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા રાજકોટ મહાપાલિકાના અધિકારી અને કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે શહેરીજનોને આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં જોડાવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઔદ્યોગિક તાલીમ સંસ્થા ખંભાળિયા ખાતે તા.૦૯ એપ્રિલના રોજ ભરતી મેળો યોજાશે
April 07, 2025 04:35 PMઉનાળામાં આંખોને જરૂર હોય છે સ્પેશિયલ કેરની, આ 5 પોષક તત્વો બનશે મદદરૂપ
April 07, 2025 04:25 PMસરકારે પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી, જાણો આની અસર લોકોને થશે કે નહીં
April 07, 2025 04:25 PMઆ મહિલાએ 100 દિવસ સુધી પહેર્યા એકના એક કપડા!
April 07, 2025 03:57 PMચણા આવ્યા ઘણા; રાજકોટ યાર્ડમાં ૬૬ લાખ કિલોની રેકોર્ડ બ્રેક આવક, મિલોની ખરીદી શરૂ
April 07, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech