કુદરતના અફાટ સૌન્દર્ય પર વર્ષેાથી ચીનની નજર છે તેવા લેહ–લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સૈનિકો એ ફરી ઘુસણખોરીનો નાપાક પ્રયત્ન કર્યેા હતો જો કે ત્યાં હાજર ગોવાળીયા ઓ એ સૈનિકોનું ભાગવું ભારે કરી દીધું હતું. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યેા નિ:શક્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશક્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી તેમને મારી ભગાડા હતા.
લેહ–લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યેા હતો. તેના પર નિ:શક્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશક્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી. ભારતીય ગોવાળિયાઓએ પણ ચીની સેનાના બખ્તરબધં વાહનો પર પથ્થરમારો કર્યેા હતો. ચીની સેનાના સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી યારે ચીન દ્રારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ ચીન દ્રારા લદ્દાખ ક્ષેત્રમાં આવી ગતિવિધિઓ કરવામાં આવી ચુકી છે. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ગોવાળિયાઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ પછી ચીની સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચે બોલાચાલી શ થઈ ગઈ. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શ થઈ ગઈ. ચીની સૈનિકો સશક્ર હતા, યારે ભારતના સ્થાનિક ગોવાળિયાઓનિ:શક્ર હતા. છતાં પણ સ્થાનિક પશુપાલકોએ પીએલએના પગલાનો વિરોધ કરવાથી પીછેહઠ કરી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech