જામનગરની સેવાકીય પ્રવૃતિઓ કરતી લાયન્સ કલબ ઓફ જામનગર - ઇસ્ટના વર્ષ ૨૦૨૪ -૨૫ ના નવનીયુક્ત પ્રમુખ હિમેશ પી . વસા તથા તેમની ટીમના પદગ્રહણ શપથવિધિનો કાર્યક્રમ જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇનસ્ટ્રીઝના હોલમાં યોજાયો હતો. જેમાં પ્રમુખ તથા તેમની ટીમને પૂર્વ ડિસ્ટ્રીક ગર્વનર તથા ઇન્ટોલેશન ઓફિસર મોનાબેન બિપિનભાઈ શેઠ દ્વારા ખૂબ જ આગવી શૈલીમાં પદગ્રહણના શપથ લેવડાવમાં આવ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન ખૂબ જ મોટી સંખ્યામાં મેમ્બરો તથા આમંત્રીતો મંનમુગ્ધ બની આ શપથ ગ્રહણને માણી હતી . લાયન્સ કલ્બ ઓફ જામનગર – ઈસ્ટમાં નવા જોડાય રહેલ મેમ્બરોને ઇનીગ્રેશન ઓફિસર તથા ડિસ્ટ્રીક ગર્વનર પી.એમ જે . એફ. ભરત બાવીશી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ તકે લાયન્સ કલ્બ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક ૩૨૩૨ - જે ના ડિસ્ટ્રીક ગર્વનર તથા ઇનીગ્રેશન ઓફિસર પી . એમ . જે . એફ . ભરત બાવીશી , ઇન્સ્ટોલેશન ઓફિસર તથા પૂર્વ ડિસ્ટ્રીક ગર્વનર મોનાબેન શેઠ , પાસ્ટ ડિસ્ટ્રીક ગર્વનરો , લાયન્સ કલ્બ ઓફ જામનગર – ઈસ્ટના ઇમીકેટ પાસ્ટ પ્રેસિડેંટ ધિરેન્દ્રભાઈ ગોંડલિયા તથા કલ્બ સભ્યો , રીજીયન , ચેરમેન કિરણબેન શેઠ , નીમીશાબેન નકુબ , જોન ચૈરપર્શન રાજેન્દ્ર વડેરા અન્ય ક્લબના પદાધિકારીઓ તથા દાતા પરિવારના સભ્યો , આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech