વિદેશમાં મુસાફરી કરતી વખતે ભારતીયો હવે રોકડનો નથી કરતા ઉપયોગ, 98 ટકા ભારતીયોએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું કર્યું શરૂ

  • December 13, 2023 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિઝા ગ્લોબલ ટ્રાવેલ ઇન્ટેન્શન રિપોર્ટ અનુસાર, 95 ટકા ભારતીયો વિદેશમાં મુસાફરી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયા, UAE, US અને કેનેડા તેના પ્રિય દેશો છે.




આમાં 73 ટકા લોકો વિદેશી સંસ્કૃતિનો આનંદ માણવા પ્રવાસ કરે છે.




અભ્યાસ પરથી એ સાબિત થાય છે કે 75 ટકા ભારતીયોએ એવા દેશોને પ્રાધાન્ય આપ્યું છે જ્યાં સામાજિક સ્થિતિ સારી છે. સાથે જ સલામત વાતાવરણ પણ છે.




આ સિવાય 43 ટકા ભારતીયો એવા સ્થળોની મુલાકાત લેવા ઈચ્છે છે જ્યાં ટકાઉ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી પર કામ થઈ રહ્યું છે.




સાથે જ સુકૂન શોધમાં 51 ટકા પ્રવાસીઓ ફરવા ક્યાંક બહાર જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application