ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપતા એક એડવાઈઝરી જારી કરી છે. આ અઠવાડિયે યુએઈમાં ભારે વરસાદ થયો હતો. આ ખાડી દેશ આમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે દુબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી.
UAE ભારે વરસાદથી પરેશાન
આ અઠવાડિયે યુએઈમાં ભારે વરસાદ થયો હતો. આ ખાડી દેશ આમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે દુબઈ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં સ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. દૂતાવાસે કહ્યું કે યુએઈના અધિકારીઓ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. એરપોર્ટ સત્તાવાળાઓએ સલાહ આપી છે કે ફ્લાઇટની ડિપાર્ચર ડેટ અને ટાઇમિંગ અંગે સંબંધિત એરલાઇન્સ પાસેથી કન્ફર્મ માહિતી મેળવ્યા પછી જ મુસાફરો એરપોર્ટ પરથી મુસાફરી કરી શકે છે.
ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુએઈમાં પ્રતિકૂળ હવામાનને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ્સની સંખ્યા અસ્થાયી રૂપે મર્યાદિત કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરતા ભારતીય મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરીને ફરીથી શેડ્યૂલ કરવાની સલાહ આપવામાં આવે છે, એમ એમ્બેસીએ એડવાઈઝરીમાં જણાવ્યું હતું. ભારતીય નાગરિકોને મદદ કરવા માટે દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે 17 એપ્રિલથી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech